10 જાન્યુ, 2014

મારે પણ આવું એક ઘર હોય !

















એક એવું ઘર
જેના પાયામાં પ્રેમ હોય
ને જેની દીવાલોમાં હૂંફ અને લાગણી હોય
જેમાં હાશ નામનો દરવાજો હોય
ને ચારે બાજુ મોક્ળાશની બારીઓ હોય !
જેનું છાપરું
ગગન વિહાર માટે ખુલ્લું હોય !
ને જેના આંગણામાં
પક્ષીઓ, પ્રાણીઓ ને માણસો
બધાય કિલ્લોલ'તા હોય.

ટિપ્પણીઓ નથી:

પાણીનો લોટો.

નિવૃત્તિ પછીના છઠ્ઠા મહિને જ બાપુજીને પક્ષાઘાત લાગુ પડ્યો. વેળાસરની સારવારને કારણે એ બેઠા તો થઇ ગયા પણ એમનાં જમણા હાથ અને પગમાં એની યાદગ...